ટ્રમ્પે હવે H-1B વિઝાની ફીમાં 10 ગણો વધારો કર્યોઃ ભારતીયોને સૌથી વધુ અસર થશે
અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના એડમિનિસ્ટ્રેશને ટેરિફ પછી હવે વિઝાના મુદ્દે ભારતીયોને સકંજામાં લીધા છે. તંત્રએ H-1B ના નિયમોમાં ફેરફાર કરીને વિઝા ફી 10 ગણા વધારીને રૂ. 88 લાખ કરી છે.
- By chandni soni,
- Published on
MootIn.com is a place where you can share your Story/ Product/ Review/ Profile URL and get noticed by the world.
Your ads here