સુપ્રીમ કોર્ટમાં મુખ્ય ન્યાયાધીશ પર જૂતું ફેંકવામાં આવતા ચકચાર
સુપ્રીમ કોર્ટમાં સોમવાર, 6 ઓક્ટોબરે એક વૃદ્ધ વ્યક્તિએ ભારતના મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઈ પર જૂતું ફેંકતા ચકચાર મચી હતી. સુરક્ષા જવાનોએ આરોપીને તાત્કાલિક કસ્ટડીમાં લીધો હતો.
- By chandni soni,
- Published on
MootIn.com is a place where you can share your Story/ Product/ Review/ Profile URL and get noticed by the world.
Your ads here