સા. આફ્રિકા સામે વન-ડે સીરીઝમાં રાહુલ સુકાનીપદે

ભારતના પ્રવાસે ગયેલી સાઉથ આફ્રિકાની ટીમ બે ટેસ્ટ મેચ પછી ત્રણ વન-ડે અને પાંચ ટી-20 મેચ પણ રમવાની છે. ભારતીય ક્રિકેટ બોર્ડના પસંદગીકારોએ ત્રણ વન-ડે માટેની ભારતીય ટીમની જાહેરાત કરી છે.

Category: news


Submit Story url



MootIn.com is a place where you can share your Story/ Product/ Review/ Profile URL and get noticed by the world.

Your ads here