રશિયન ક્રૂડના મુદ્દે ભારત પરની ટેરિફમાં વધારો કરવાની ટ્રમ્પની ધમકી

રશિયન ક્રૂડ ઓઇલની ખરીદીના મુદ્દે ભારત પરની ટેરિફમાં વધારો કરવાની ધમકી આપતા અમેરિકાના પ્રેસિન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવાર, 4 જાન્યુઆરીએ જણાવ્યું હતું કે રશિયન ક્રૂડ ઓઇલની ભારતની ખરીદીથી તેઓ ખુશ નથી

Category: news


Submit Story url



MootIn.com is a place where you can share your Story/ Product/ Review/ Profile URL and get noticed by the world.

Your ads here