પ્રથમ ટેસ્ટમાં ભારત સામે દક્ષિણ આફ્રિકા પ્રથમ ઈનિંગમાં 159 રનમાં ઓલઆઉટ

ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ટીમ જસપ્રીત બુમરાહના ઝંઝાવાત સામે ટકી શકી ન હતી. દક્ષિણ આફ્રિકાનો ઈડન ગાર્ડન્સ ખાતે પહેલી ઈનિંગનો આ સૌથી ઓછો સ્કોર છે. 

Category: news


Submit Story url



MootIn.com is a place where you can share your Story/ Product/ Review/ Profile URL and get noticed by the world.

Your ads here