મેક્સિકોમાં ટ્રેન દુર્ઘટનામાં 13ના મોત, 98 ઘાયલ

મેક્સિકોના દક્ષિણ-પૂર્વીય ઓક્સાકા ક્ષેત્રમાં સોમવારે એક ટ્રેન પાટા પરથી ઉતરી જતાં ઓછામાં ઓછા 13 લોકોના મોત થયાં હતાં અને લગભગ 100 લોકો ઘાયલ થયા હતાં.

Category: news


Submit Story url



MootIn.com is a place where you can share your Story/ Product/ Review/ Profile URL and get noticed by the world.

Your ads here