માં આદ્યશકિતની આરાધનાના મહાપર્વ નવરાત્રિ મહોત્સવનો પ્રારંભ - Garavi Gujarat

માં આદ્યશકિતની આરાધનાનું મહાપર્વ નવલી નવરાત્રીનો સોમવાર, 22 સપ્ટેમ્બરથી પ્રારંભ થયો હતો. નવ દિવસ માં જગદંબાની ભકિત થશે અને સાધકો માતાજીની આરાધના-સાધના કરશે.

Category: news


Submit Story url



MootIn.com is a place where you can share your Story/ Product/ Review/ Profile URL and get noticed by the world.

Your ads here