‘કંતારા ચેપ્ટર 1’ની બોક્સ ઓફિસ પર ધમાલ, 4 દિવસમાં રૂ.335 કરોડની કમાણી

ઋષભ શેટ્ટીની એક્શન થ્રિલર ફિલ્મ ‘કંતારા ચેપ્ટર 1’ બે ઓક્ટોબરે રીલીઝ થયા પછી બોક્સઓફિસ પર ધમાલ મચાવી રહી છે. આ ફિલ્મે માત્ર ચાર દિવસમાં રૂ.335 કરોડની કમાણી કરીને ઘણા રેકોર્ડ તોડી નાંખ્યા છે.

Category: news


Submit Story url



MootIn.com is a place where you can share your Story/ Product/ Review/ Profile URL and get noticed by the world.

Your ads here