કમલા હેરિસે નવા પુસ્તકમાં પ્રેસિડેન્ટ પદની ચૂંટણીમાં હારના તારણો જણાવ્યા

કમલા હેરિસ પોતાના નવા પુસ્તક ‘107 ડેઇઝ’માં ગત વર્ષે પ્રેસિડેન્ટ પદની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ સામે થયેલી હારના વિવિધ તારણો-કારણો લોકો સમક્ષ રજૂ કર્યા છે.

Category: news


Submit Story url



MootIn.com is a place where you can share your Story/ Product/ Review/ Profile URL and get noticed by the world.

Your ads here