જૈન સમાજે રૂ.21 કરોડનું ડિસ્કાઉન્ટ મેળવી એકસાથે 186 લક્ઝરી કાર ખરીદી

દિવાળીના તહેવારોમાં  જૈન સમુદાયે રૂ.21 કરોડનું ડિસ્કાઉન્ટ મેળવીને 186 હાઇ-એન્ડ કાર ખરીદીને પોતાની પ્રચંડ ખરીદ શક્તિનું પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું.

Category: news


Submit Story url



MootIn.com is a place where you can share your Story/ Product/ Review/ Profile URL and get noticed by the world.

Your ads here