ભારતનું ફોરેક્સ રીઝર્વ વધીને $695.1 બિલિયન થયું - Garavi Gujarat
ભારતનું ફોરેક્સ રીઝર્વ 15 ઓગસ્ટે પૂરા થયેલા સપ્તાહમાં 1.4 બિલિયન ડોલર વધીને 695.106 બિલિયન ડોલર થયું હતું. રીઝર્વ બેન્કે શુક્રવારે આ ડેટા જાહેર કર્યા હતા.
- By chandni soni,
- Published on
MootIn.com is a place where you can share your Story/ Product/ Review/ Profile URL and get noticed by the world.
Your ads here