અમદાવાદને 2030 કોમનવેલ્થ ગેમ્સનું યજમાનપદ લગભગ નિશ્ચિત
કોમનવેલ્થ સ્પોર્ટ એક્ઝિક્યુટિવ બોર્ડે અમદાવાદને 2030 શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ માટે યજમાન શહેર બનાવવાની બુધવાર, 15 ઓક્ટોબરે ભલામણ કરી હતી.
- By chandni soni,
- Published on
MootIn.com is a place where you can share your Story/ Product/ Review/ Profile URL and get noticed by the world.
Your ads here