અભિષેક શર્માનો ટી-20માં છગ્ગાનો વિશ્વ વિક્રમ
ટી-20 ઈન્ટરનેશનલ મેચોમાં સૌથી ઝડપી 50 છગ્ગાનો રેકોર્ડ અભિષેકે કર્યો હતો. તેણે 331 બોલમાં 50 છગ્ગા ફટકારી ઈવિન લુઇસનો 366 બોલમાં 50 છગ્ગાનો રેકોર્ડ તોડ્યો હતો.
- By chandni soni,
- Published on
MootIn.com is a place where you can share your Story/ Product/ Review/ Profile URL and get noticed by the world.
Your ads here