14 વર્ષના લગ્નજીવન પછી માહી વિજ-જય ભાનુશાળીના છૂટાછેડા

લગ્નને લઈને મહિનાઓથી ચાલી રહેલી અટકળો પછી ટીવી સ્ટાર જય ભાનુશાળી અને માહી વિજે આખરે છૂટાછેડાને પુષ્ટી આપી હતી. આનાથી તેમના 14 વર્ષના  લગ્નજીવનનો અંત આવ્યો છે.

Category: news


Submit Story url



MootIn.com is a place where you can share your Story/ Product/ Review/ Profile URL and get noticed by the world.

Your ads here